crime
Surat: નાનપુરામાં વૃદ્ધાની ઘરમાં જ ઘાતકી હત્યા, નાની બહેને ડુપ્લિકેટ ચાવીથી દરવાજો ખોલતા લોહીથી લથપથ લાશ મળી આવી
Surat: શહેરના નાનપુરા વિસ્તારમાં વૃદ્ધ મહિલાની તેમના જ ઘરમાં હત્યા કરવામાં આવી હોવાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે. મૃતક વૃદ્ધ મહિલા નાની બહેન સાથે મુંબઈ જવાના હતા, પરંતુ ના આવતા જયારે નાની બહેને ઘરે જઈને તપાસ કરી, ત્યારે મોટી બહેન લોહીલુહાણ હાલતમાં પડી હતી.
Read full article on Gujarati Jagran