Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

રાજકોટમાં 11 વર્ષથી ફરાર આરોપી પકડાયો, EPF નો નવો નિયમ અને MRP થી વધુ ભાવે પાણી વેચવા પર 7 લાખનો દંડ

📰 Sandesh 🕐 1 min read 📅 September 16, 2026 👁 2 views
રાજકોટમાં 11 વર્ષથી ફરાર આરોપી પકડાયો, EPF નો નવો નિયમ અને MRP થી વધુ ભાવે પાણી વેચવા પર 7 લાખનો દંડ
સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચો 1.Rajkot News: બોગસ દસ્તાવેજ કેસમાં છેલ્લા 11 વર્ષથી ફરાર નિમેશ શાહ મુંબઈથી ઝડપાયો 2.Ahmedabad: સુરજેવાલાના આગમન સાથે જ ગુજરાત કોંગ્રેસમાં ડખો! અમિત ચાવડા સામે શિંગડા ભિડાવનારા ગુલાબસિંહ રાજપૂત કોણ છે? 3.MRP કરતાં વધુ કિંમતમાં પાણી વેચ્યું, ગ્રાહક આયોગે ફટકાર્યો ₹7 લાખનો દંડ 4.PNS Hunain શું છે? જાણો પાકિસ્તાનના યુદ્ધજહાજની ખાસિયતો 5.Sandesh Digital Explainer : EPFમાં મોટો ફેરફાર, તમારી ટેક-હોમ સેલરીનું શું થશે? સમજો, નવું ગણિત 6.Rajkot: યુવતીની છેડતીની અદાવતમાં પરપ્રાંતીયો વચ્ચે ખેલાયો ખૂની ખેલ; ઓડિશાના યુવક દુખીશ્યામની હત્યા 7.અમેરિકામાં કવરેજ દરમિયાન NBC ચેનલનું હેલિકોપ્ટર ક્રેશ, પત્રકાર-પાઇલટ સહિત 3 લોકોના મોત 8.China CT Scanner: ચીને બનાવ્યું દુનિયાનું સૌથી નાનું 6 કિલોનું CT સ્કેનર, જાણો તેની ખાસિયતો 9.Naxal Attack Case: જાણો શું હતો ઝીરમ ઘાટી હત્યાકાંડ? 10.Morbi: શેરબજારના નામે 86.25 લાખ ચાઉં કરનાર 3 ઠગ ગણતરીના દિવસોમાં ઝડપાયા, 61 લાખ જપ્ત
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan