business
સેન્સેક્સ 50 અંક ઘટીને 77,500 પર આવ્યો: નિફ્ટી પણ 10 અંક ઘટ્યો, 24,220ના સ્તરે ટ્રેડિંગ
ભારતીય શેરબજારમાં આજે એટલે કે 21 ઓગસ્ટે શરૂઆતના કારોબારમાં હળવો ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ લગભગ 50 પોઈન્ટ ઘટીને 77,500ના સ્તર આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે. જ્યારે નિફ્ટીમાં પણ લગભગ 10 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે અને તે 24,220ના સ્તર આસપાસ કારોબાર કરી રહ્યો છે. બજારમાં આજે મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. કેટલાક શેરોમાં [...]
Read full article on Gujaratmitra