business
ફક્ત 3 મહિનામાં ખાલી થઈ જશે બધાના બેંક એકાઉન્ટ્સ! AIથી થશે ડિજિટલ લૂંટ, કોણે આપી ચેતવણી?
બ્રિટનના સુરક્ષા નિષ્ણાતોએ AIના વધતા દુરુપયોગને લઈને ગંભીર ચેતવણી આપી છે. તેમના જણાવ્યા મુજબ, આગામી 90 દિવસ એટલે કે 3 મહિનામાં સાયબર ગઠિયાઓ એવા AI મોડલ્સનો ઉપયોગ કરી શકે છે, જેમાં સુરક્ષા નિયંત્રણો સરળતાથી હટાવી શકાય છે. આ ટેક્નોલોજીનો ઉપયોગ બેંક એકાઉન્ટ અને નાણાકીય ડેટા પર હુમલા માટે થઈ શકે છે.
Read full article on News18 Gujarati