business
Property Rights: મેં મારી પત્નીના નામે પ્રોપર્ટી ખરીદી, તો માલિક કોણ ગણાશે?
પતિની કમાણીથી પત્નીના નામે ખરીદવામાં આવેલી સંપત્તિ પર કોનો અધિકાર હોય છે? ભારતમાં ઘણા લોકો પોતાની પ્રોપર્ટી પત્નીના નામે ખરીદે છે. જોકે, ઘણાં લોકો નથી જાણતા કે કાયદાની નજરે આ સંપત્તિનો અસલી માલિક કોણ ગણાય છે. જો તમે પણ આ વાતથી અજાણ છો, તો તમારે આ આર્ટિકલ પૂરેપૂરો વાંચવાની જરૂર છે.
Read full article on News18 Gujarati