crime
પાણી વચ્ચેથી પસાર થવા ગયા અને થઈ જોવા જેવી
પાણી ભરાયેલી જગ્યાઓમાં બાઈક લઈને નીકળતા પહેલા વિચારજો. આ દ્રશ્યો રાજસ્થાનના જોધપુરના છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક બાઈક ચાલક 3 સવારીમાં બાઈક લઈને પાણી વચ્ચેથી પસાર થવાનો પ્રયાસ કરી રહ્યો છે. જો કે આ સમયે જ તે એક ખાડામાં પટકાતા બાઈક પર બેઠેલા તમામ લોકો પાણીમાં ખાબકે છે..મહત્વનું છે કે ખાડો વધારે ઊંડો ન હોવાથી મોટી દુર્ઘટના ટળી છે. ત્યારે સમગ્ર મામલે સ્થાનિક વહીવટી તંત્રની ગટર વ્યવસ્થા સામે સવાલો ઉભા થઈ રહ્યા છે.
Read full article on News18 Gujarati