top
MSU કિસિંગ કાંડ: કપલના કિસ કરતાં વાયરલ વીડિયો બાદ વધુ એક વીડિયો સામે આવ્યો, બંને ઓન-સ્ક્રીન શું બોલ્યા?
થોડા દિવસો પહેલાં વડોદરાની MSUના આર્ટ્સ ફેકલ્ટીના એક ક્લાસરૂમમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીનો વીડિયો વાયરલ થતાં ખળભળાટ મચી ગયો હતો. જે બાદ આજરોજ કપલનો વધુ એક વીડિયો સામે આવ્યો છે.
Read full article on News18 Gujarati