business
ખાંડના વધતા ભાવ માટે ઈથેનોલ જવાબદાર નથી, તહેવારોમાં ભાવ નહીં વધે: સરકાર ઉઠાવી રહી છે પગલા
ખાંડના ભાવમાં વધારા માટે ઇથેનોલને જવાબદાર ઠેરવી શકાય નહીં, તેવું સરકારનું કહેવું છે. ખાંડની કિંમતમાં હાલમાં વધારાને ઇથેનોલ ઉત્પાદન માટે ખાંડના ઉપયોગ સાથે જોડવું ખોટું છે.
Read full article on News18 Gujarati