crime
હિંસા અને વિરોધ પ્રદર્શનો વચ્ચે PoKમાં 100 દિવસથી ઇન્ટરનેટ સેવા થપ્પ
મુઝફ્ફરાબાદ / ઈસ્લામાબાદ: પાકિસ્તાન આધીન કાશ્મીર (PoK)માં ભારે રાજકીય અસ્થિરતા અને વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. આ બધાં વચ્ચે ઇન્ટરનેટ સેવાઓ પર લાદવામાં આવેલો પ્રતિબંધ ૧૦૦ દિવસથી વધુ સમય પાર કરી ગયો છે. આ વિસ્તારમાં ચૂંટણી યોજાયા બાદ પીએમએલ-એન (PML-N)ના સૈયદ ઇફ્તિખાર અલી ગિલાનીના નેતૃત્વમાં નવી સરકારની રચના થઈ છે. તેમ છતાં, સ્થિતિમાં કોઈ સુધારો [...] The post હિંસા અને વિરોધ પ્રદર્શનો વચ્ચે PoKમાં 100 દિવસથી ઇન્ટરનેટ સેવા થપ્પ appeared first on chitralekha .
Read full article on Chitralekha