business
GSRTCનો મોટો નિર્ણય: રક્ષાબંધન દરમિયાન 6,500 એક્સ્ટ્રા બસો દોડાવાશે, મુસાફરોના ઘસારાને પહોંચી વળવા ખાસ આયોજન
રક્ષાબંધન પર્વ નિમિત્તે GSRTC દ્વારા મુસાફરોની સુવિધા માટે વિશેષ આયોજન કરાયું છે. 26 થી 30 ઓગસ્ટ, 2026 દરમિયાન રાજ્યભરમાં 6,500 વધારાની ST બસો દોડાવાશે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવા મુખ્ય શહેરો અને પાવાગઢ જેવા તીર્થધામોના રૂટ પર વિશેષ સંચાલન થશે. બહેનો અને પરિવારજનો એડવાન્સ બુકિંગ દ્વારા આ સેવાનો લાભ લઈ શકશે.
Read full article on Gujaratsamachar