breaking
કેન્દ્ર સરકારને મોટો ઝટકો! હવે વૈજ્ઞાનિકો પણ ‘E20 પેટ્રોલ’ના વિરોધમાં, 3 મોટી માંગ કરી
મુંબઈમાં 'ઇન્ડિયા માર્ચ ફોર સાયન્સ' દરમિયાન વૈજ્ઞાનિકો અને શિક્ષણવિદોએ સરકારને E20 ફ્યુઅલ યોજના તાત્કાલિક પાછી ખેંચવા અપીલ કરી છે. તેમણે NTA ને નાબૂદ કરવા અને દેશભરમાં અંધશ્રદ્ધા વિરોધી કાયદો બનાવવાની પણ માંગ કરી. વૈજ્ઞાનિકોએ શિક્ષણ અને સંશોધન માટે વધુ બજેટની ફાળવણી પર ભાર મૂક્યો છે. આ અપીલ પર પ્રો. એમ. એસ. રઘુનાથન સહિત અનેક નામાંકિત વૈજ્ઞાનિકોએ હસ્તાક્ષર કર્યા છે.
Read full article on Gujaratsamachar