breaking
હવે રોકડેથી ઓનલાઈન ફૂડ મંગાવવું પડશે મોંઘુ! Zomatoએ ફી વધારો કર્યો હોવાનો દાવો
ઝોમેટોએ ઓનલાઈન ભોજન મંગાવી ડિલિવરી સમયે રોકડમાં ચૂકવણી કરતા ગ્રાહકો માટે નવી ફી લાગુ કરી છે. 'ડિલિવરી સમયે ચુકવણી ફી' તરીકે બિલમાં દેખાતી આ ફી ઓછામાં ઓછી ₹5 હશે, જે ઓર્ડરની કિંમત મુજબ બદલાશે. એક યુઝરના દાવા મુજબ, આ ફી ₹30 સુધીની હોઈ શકે છે. અગાઉથી ઓનલાઈન ચૂકવણી કરનારા ગ્રાહકોને આ ફી લાગુ પડશે નહીં.
Read full article on Gujaratsamachar