crime
સુરત પોલીસ વેશપલટો કરી પટનાની હોટલમાં ત્રાટકી, APK ફાઈલ મોકલી 31 હજાર મોબાઈલ હેક કરી રૂ.125 કરોડની ઠગાઈ આચરનાર ગેંગને ઊંઘતી ઝડપી
Surat APK File Fraud: સુરત પોલીસની ટીમે PNB One નામે બનાવેલી બોગસ APK ફાઈલ ફોરવર્ડ કરીને લોકોના મોબાઈલ હેક કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે.
Read full article on Gujarati Jagran