Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
business

અમદાવાદમાં જ્વેલર્સને રૂ.4.45 કરોડનો ચૂનો લગાવનાર મહાઠગ અનિલ વિભાણી અને તેનો પરિવાર ઝડપાયો

📰 Gujaratsamachar 🕐 1 min read 📅 August 20, 2026 👁 4 views
અમદાવાદમાં જ્વેલર્સને રૂ.4.45 કરોડનો ચૂનો લગાવનાર મહાઠગ અનિલ વિભાણી અને તેનો પરિવાર ઝડપાયો
અમદાવાદમાં EoWએ મોટા બિલ્ડર તરીકે ઓળખ આપી, ઝવેરી જ્વેલર્સ સહિતના વેપારીઓ સાથે 4.45 કરોડના હીરા-સોનાના દાગીનાની છેતરપિંડી આચરનાર અનિલ વિભાણી, પત્ની વિમી, પુત્ર વેદાંત અને જમાઈ શિવમ ગઢવીની ધરપકડ કરી છે. આ પરિવારે વૈભવી જીવનશૈલીનો દેખાડો કરી વેપારીઓનો વિશ્વાસ જીતી, પૈસા ન ચૂકવી છેતરપિંડી કરી હતી. હાલ 4 આરોપી રિમાન્ડ પર છે.
Read full article on Gujaratsamachar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan