business
સોના-ચાંદીના ભાવ ફરી ભડકો, ચાંદીમાં 9200 તો સોનામાં 3500 રૂપિયાનો વધારો, ક્યાં સુધી તેજી જળવાઈ રહેશે?
20 ઓગસ્ટે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. MCX પર સોનું ₹700 અને ચાંદી ₹3,453 વધી હતી. યુએસ ટ્રેઝરીના બોન્ડ બાયબેક વધારવાના નિર્ણયથી બોન્ડ યીલ્ડ અને ડૉલર ઘટતા સોનાને ટેકો મળ્યો. 24 કેરેટ સોનું ₹15,927 પ્રતિ ગ્રામ અને ચાંદી ₹2.55 લાખ પ્રતિ કિલોગ્રામ થઈ છે.
Read full article on Gujaratsamachar