environment
નેપાળ હાઇડ્રોપાવર પ્રોજેક્ટ ટનલમાં ફસાયા 898 કામદારો, 6 ઇંચનું કાણું કરી હવા પૂરી પાડવામાં આવી
પૂરને કારણે નેપાળમાં હાઇડ્રોપાવર પ્રોજેક્ટ ટનલમાં ફસાયેલા કામદારોને બચાવવા માટે બચાવ કામગીરી તીવ્ર બનાવવામાં આવી છે. આશરે 898 કામદારો ફસાયેલા છે જ્યારે અત્યાર સુધીમાં 361 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ત્રિશુલી-3 ‘A’ હાઇડ્રોપાવર પ્રોજેક્ટ ટનલમાં બચાવ કામગીરીમાં થોડી સફળતા મળી છે. બચાવકર્તાઓ માટી અને કાંપ સાફ કરવા માટે મશીનરીનો ઉપયોગ કરી રહ્યા છે. ટનલમાં ખોદવામાં [...]
Read full article on Gujaratmitra