business
દેશમાં ખાંડની સ્થિતિ ખરાબ, ભાવ 70 નજીક પહોંચ્યો, 10 વર્ષમાં પહેલીવાર ડ્યૂટી ફ્રી ખાંડ આયાત કરવી પડી
તહેવારોની મોસમ પહેલાં દેશમાં ખાંડના રેકોર્ડબ્રેક ભાવને નિયંત્રણમાં લેવા અને સ્થાનિક પુરવઠો વધારવાના હેતુથી ભારત સરકારે ગુરુવારે 10 લાખ મેટ્રિક ટન કાચી ખાંડ ( Raw Sugar) ની કરમુકત આયાત કરવાની મંજૂરી આપી દીધી છે. વાણિજ્ય મંત્રાલય દ્વારા લેવાયેલા આ મહત્વના નિર્ણય અનુસાર , આ આયાત 31 ઓક્ટોબર સુધી કરી શકાશે. છેલ્લા કેટલાક સમયથી પુરવઠાની અછતના કારણે દેશમાં ખાંડના ભાવમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો છે. ઉપલબ્ધ તાજા આંકડા મુજબ , છેલ્લા એક મહિનામાં સ્થાનિક બજારમાં ખાંડના ભાવ 10% વધીને ઓલ-ટાઇમ હાઇ પહોંચી ગયા છે , જ્યારે છેલ્લા બે મહિનામાં કિંમતોમાં લગભગ 40% નો મોટો ઉછાળો નોંધાયો છે. શેરડીના ઉત્પાદનમાં થયેલા ઘટાડાને ...
Read full article on Khabarchhe