business
ઘણા દિવસો પછી તેજી સાથે બંધ થયું માર્કેટ, સેન્સેક્સમાં 600 અંક જ્યારે નિફ્ટીમાં 154 પોઈન્ટનો ઉછાળો
આજે તમામ સેક્ટરના ઇન્ડેક્સ વધારા સાથે બંધ થયા. મીડિયા ઇન્ડેક્સ 2% અને રિયલ્ટી ઇન્ડેક્સ 1.4% ઉપર રહ્યો. જ્યારે ઓટો, એફએમસીજી, ફાર્મા, આઈટી, પ્રાઇવેટ બેંક અને ઇન્ફ્રા ઇન્ડેક્સમાં 0.4-0.8%નો વધારો જોવા મળ્યો.
Read full article on News18 Gujarati