Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
business

દેશની 6 ફૂડ કંપનીઓને '100%' શુદ્ધતાનો દાવો ભારે પડ્યો, FSSAI ની લાલ આંખ બાદ કંપનીઓએ બદલ્યા લેબલ

📰 Gujaratsamachar 🕐 1 min read 📅 August 20, 2026 👁 3 views
દેશની 6 ફૂડ કંપનીઓને '100%' શુદ્ધતાનો દાવો ભારે પડ્યો, FSSAI ની લાલ આંખ બાદ કંપનીઓએ બદલ્યા લેબલ
FSSAI એ '100% શુદ્ધ' જેવા દાવા કરતી કંપનીઓ સામે લાલ આંખ કરી છે. ગ્રાહકોને ગેરમાર્ગે દોરતી જાહેરાતો બદલ Amway India, Emami, Bonn Biscuits સહિત 6 કંપનીઓને તેમના પેકેજિંગ અને જાહેરાતોમાંથી "100%" શબ્દ હટાવવાની ફરજ પડી છે. FSSAI એ સ્પષ્ટ કર્યું કે આવા દાવા ગ્રાહકોના મનમાં ખોટી છાપ ઉભી કરે છે. આ કાર્યવાહીથી ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત થશે.
Read full article on Gujaratsamachar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan