Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
business

26 લાખના હિસાબથી બેંકની સભામાં ‘બબાલ’! સામસામે છૂટા હાથની મારામારી

📰 News18 Gujarati 🕐 1 min read 📅 August 20, 2026 👁 5 views
26 લાખના હિસાબથી બેંકની સભામાં ‘બબાલ’! સામસામે છૂટા હાથની મારામારી
સુરતના માંગરોળ તાલુકામાં કોસંબાની ‘ધી કોસંબા મર્કન્ટાઈલ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ’ની 49મી વાર્ષિક સાધારણ સભામાં ભારે બબાલ જોવા મળી. પાંચ વર્ષની ટર્મની અંતિમ સભામાં બેંકના વહીવટ અને 26 લાખ રૂપિયાની રોકડ વધ-ઘટના હિસાબને લઈને વિરોધ પક્ષના સભાસદોએ સવાલો ઉઠાવ્યા. જે બાદ બંને જૂથો સામસામે આવી ગયા. બોલાચાલી એટલી વધી કે સભા સ્થળે જ સભાસદો વચ્ચે છૂટા હાથની મારામારી શરૂ થઈ ગઈ હતી.
Read full article on News18 Gujarati

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan