education
આણંદ જિલ્લાના 1515 શિક્ષકોનો જૂની પેન્શન યોજનામાં કરાયો સમાવેશ, 185 કરોડ રૂપિયા NPSમાંથી OPS હેઠળ GPFમાં જમા થયા
Anand News: આણંદ જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકો માટે અત્યંત આનંદના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારની NPS to OPS (જૂની પેન્શન યોજના) અંતર્ગત સમાવવામાં આવેલા આણંદ જિલ્લાના 1515 જેટલા પ્રાથમિક શિક્ષકોના NPS બચતના નાણાં હવે સત્તાવાર રીતે જીપીએફ (GPF) ખાતામાં તબદીલ કરવામાં આવ્યા છે.
Read full article on Gujarati Jagran