top
સુરતથી ચેન્નઈ જવું થશે સરળ, 5 રાજ્યોને જોડશે 900 કિમીનો નવો એક્સપ્રેસવે
સુરત સહિત ગુજરાતથી દક્ષિણ ભારત તરફ મુસાફરી કરનારા લોકો માટે આગામી સમયમાં રોડ કનેક્ટિવિટીમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. સુરતથી ચેન્નઈ વચ્ચેનો લાંબો રોડ પ્રવાસ ઝડપી અને સરળ બનાવવા માટે તૈયાર થઈ રહેલો હાઈ-સ્પીડ એક્સપ્રેસવે પશ્ચિમ અને દક્ષિણ ભારત વચ્ચે મહત્વપૂર્ણ કડી બનશે. આ કોરિડોર સંપૂર્ણ રીતે કાર્યરત થયા બાદ સુરતથી ચેન્નઈ વચ્ચેનો રોડ [...]
Read full article on Gujaratmitra