Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

પોરબંદરમાં 12 ઓગસ્ટે પાણી વિતરણ બંધ રહેશે:વનાણા ટોલનાકા પાસે મુખ્ય પાઈપલાઈનમાં ભંગાણનું સમારકામ પ્રગતિમાં

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 11, 2026 👁 5 views
પોરબંદરમાં 12 ઓગસ્ટે પાણી વિતરણ બંધ રહેશે:વનાણા ટોલનાકા પાસે મુખ્ય પાઈપલાઈનમાં ભંગાણનું સમારકામ પ્રગતિમાં
પોરબંદર શહેરમાં આવતીકાલે 12 ઓગષ્ટે એક દિવસ માટે પાણી વિતરણ બંધ રહેશે. વનાણા ટોલનાકા પાસે ખંભાળા-ખોદાળા ડેમમાંથી આવતી મુખ્ય પાણીની પાઈપલાઈનમાં એર વાલ્વ તૂટી જતાં ભંગાણ સર્જાયું છે, જેના સમારકામ માટે આ નિર્ણય લેવાયો છે. શહેરને પીવાનું પાણી પૂરું પાડતી આ મુખ્ય પાઈપલાઈનમાં થયેલા ભંગાણને કારણે મોટા પાયે રીપેરીંગ કામગીરી હાથ ધરવી અનિવાર્ય બની છે. આ કામગીરીને કારણે પાણી પુરવઠાને અસર થશે. પોરબંદર મહાનગરપાલિકાની વોટર વર્ક્સ શાખા દ્વારા શહેરના નાગરિકોને આ અંગે જાણ કરવામાં આવી છે. લોકોને જરૂરી પાણીનો સંગ્રહ કરી રાખવા અને સમારકામની કામગીરીમાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan