environment
ગાયકવાડી દિશા સૂચક થાંભલાઓ દબાણમાં ગાયબ : 10 સ્થળે ખોદકામ કરો ત્યારે પાણી, ડ્રેનેજ અને ગેસ લાઈનો મળે છે
વડોદરાને પાણી પૂરું પાડવા સયાજીરાવ ગાયકવાડે આજવાથી શહેર સુધી ગ્રેવિટીથી પાણી પહોંચે તેવી વ્યવસ્થા કરી હતી. પરંતુ, કોર્પોરેશનના આયોજનના અભાવે આધુનિક યુગમાં કેનાલ, હાઈવે ક્રોસિંગ અને લાઈનના C આકાર જેવા અવરોધોને કારણે આયોજન નિષ્ફળ જવાની ભીતિ છે. ગાયકવાડી શાસનના દિશા સૂચક થાંભલા પણ કોર્પોરેશનની બેદરકારીથી દબાણમાં આવી ગયા છે, જે વિકાસમાં અંધાધૂંધી દર્શાવે છે.
Read full article on Gujaratsamachar