News — GoBazaar
business અદાણી બાદ ગુજરાત ગેસે પણ CNG મોંઘું કર્યું, પ્રતિ કિલો રૂ.3.75નો વધારો, રિક્ષા-ટેક્સી ચાલકોના બજેટ પર અસર
મોંઘવારી વચ્ચે ગુજરાતના CNG વાહનચાલકોને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. અદાણી ગેસ દ્વારા CNGના...
sports Breaking News: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સ્ટાર ખેલાડી થયો ઈજાગ્રસ્ત, લંગડાતો મેદાનની બહાર ગયો
ગાલે ટેસ્ટના ચોથા દિવસે ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો. શોર્ટ લેગમાં ફિલ્ડિંગ કરી રહેલા ધ્...
કતારગામ મર્ડર કેસના હિસ્ટ્રીશીટર ગૌતમ સવાણી સહિત 2ની ધરપકડ:બીજાના નામે બેંક ખાતું ખોલાવી કરોડોનું ટ્રાન્ઝેક્શન કર્યા, સાયબર ક્રાઈમનું નેટવર્ક ઊભું કર્યું
સુરત સાયબર ક્રાઇમ સેલે 5.29 લાખની ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટ છેતરપિંડીના ગુનામાં લાંબા સમયથી નાસ...
નીતિન પટેલે રોહન ગુપ્તાને શુભેચ્છા કેમ ન પાઠવી?:કહ્યું, ‘હું તેમને ઓળખતો નથી, તેઓ પણ મને ઓળખતા નથી’
રાષ્ટ્રીય ભાજપમાં ગુજરાતના ચાર નેતાઓને નવી જવાબદારીઓ આપવામાં આવી છે જેમાંથી ત્રણ નેતાઓને પ...
પાટણમાં તન્ના ટ્રેડર્સમાંથી 678 કિલો શંકાસ્પદ ચટણી સીઝ:FDCA એ કાર્યવાહી કરી, નમૂના લેબોરેટરી મોકલી નોટિસ અપાઈ
પાટણ શહેરના જૂના ગંજ બજાર વિસ્તારમાં આવેલા તન્ના ટ્રેડર્સમાંથી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (...
ગુજરાત યુનિવર્સિટી અને ઇન્ફ્લીબનેટ સેન્ટર વચ્ચે 7 વર્ષના MoU:ઈન્ફ્લીબનેટના વૈજ્ઞાનિકો ગુજરાત યુનિ.માં Ph.D. ગાઇડ બનશે, વિદ્યાર્થીઓને મળશે ડિજિટલ લાઇબ્રેરીથી વૈશ્વિક જર્નલ્સ સુધીની સુવિધા
ગુજરાત યુનિવર્સિટી અને ગાંધીનગર સ્થિત ઈન્ફ્લીબનેટ (INFLIBNET) સેન્ટર વચ્ચે શૈક્ષણિક અને સં...
બાળ અધિકાર આયોગના ચેરમેનનો અમરેલી પ્રવાસ:વિવિધ સંસ્થાઓની મુલાકાત લઈ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું ; બાળકો સાથે સંવાદ કરી કાયદાકીય સમજ આપી
ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરમેન ધર્મિષ્ઠાબેન ગજ્જરે અમરેલી જિલ્લાની મુલાકાત...
NH48 ડૂંગરી: જમીન સંપાદન વગર દબાણ હટાવવાની નોટિસ.:7 દિવસમાં કાર્યવાહીના આદેશથી માલિકોમાં રોષ
ડૂંગરી વિસ્તારમાં NH-48 પર નેશનલ હાઇવે ઓથોરિટી (NHAI) દ્વારા જમીન સંપાદન કે યોગ્ય વળતર આપ્...
6 વર્ષમાં 4100 અકસ્માતમાં 2006 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા:અમદાવાદ ગ્રામ્ય વિસ્તારોમાં અકસ્માત અટકાવવા પ્રોજેકટ ગાર્ડિયન શરૂ
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં વધતા જતા રોડ અકસ્માતો અને જાનહાનિને ડામવાના હેતુથી ગ્રામ્ય પોલી...