business
અદાણી બાદ ગુજરાત ગેસે પણ CNG મોંઘું કર્યું, પ્રતિ કિલો રૂ.3.75નો વધારો, રિક્ષા-ટેક્સી ચાલકોના બજેટ પર અસર
મોંઘવારી વચ્ચે ગુજરાતના CNG વાહનચાલકોને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. અદાણી ગેસ દ્વારા CNGના ભાવમાં વધારો કરવામાં આવ્યા બાદ હવે ગુજરાત ગેસે પણ પોતાના CNGના ભાવમાં સીધો રૂ.3.75 પ્રતિ કિલોનો વધારો કર્યો છે. ભાવવધારો આજથી જ અમલમાં આવી ગયો છે. આ વધારા બાદ ગુજરાત ગેસના CNGની કિંમત પ્રતિ કિલો રૂ.88.76 થઈ ગઈ છે, જે [...]
Read full article on Gujaratmitra