top
યુરોપના દેશો સેંકડો ટન સોનું કેમ ખસેડી રહ્યા છે? અમેરિકા-કેનેડાથી લંડન પહોંચ્યું 86 ટન સોનું, યુરોપના દેશોની ગોલ્ડ સ્ટ્રેટેજી પાછળ શું છે કારણ?
વિશ્વમાં ભૌગોલિક-રાજકીય તણાવ, વેપાર સંઘર્ષ અને આર્થિક અનિશ્ચિતતા વધી રહી છે ત્યારે કેટલાક દેશોની સેન્ટ્રલ બેન્કો પોતાના ગોલ્ડ રિઝર્વ અંગેની વ્યૂહરચનામાં ફેરફાર કરી રહી છે. કેટલાક દેશો વિદેશમાં સંગ્રહિત સોનાનો હિસ્સો પોતાના દેશમાં પરત લાવી રહ્યા છે, જ્યારે કેટલાક દેશો તેને એવા આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્રોમાં ખસેડી રહ્યા છે જ્યાં જરૂર પડ્યે સોનાનો ઝડપથી ઉપયોગ અથવા [...]
Read full article on Gujaratmitra