education
World’s Richest Country: ન નોટ છાપવાની ફેક્ટરી, ન પોતાનું એરપોર્ટ... છતાં આ નાનકડો દેશ કેવી રીતે બન્યો દુનિયાનો સૌથી અમીર દેશ?
વિચાર કરો એક એવો દેશ જ્યાંની જેલો સાવ ખાલી પડી છે, લોકો રાત્રે ઘરના દરવાજા ખુલ્લા રાખીને સુવે છે અને સરકાર પર રૂપિયો પણ દેવું નથી! માત્ર 40 હજારની વસ્તી ધરાવતા આ દેશમાં પ્રતિ વ્યક્તિ કમાણી ભારત કરતાં 67 ગણી વધારે છે! જુઓ આ દેશમાં એવું તો શું છે જે તેને બનાવે છે વિશ્વનો સૌથી સુખી દેશ!
Read full article on Tv9 Gujarati