top
WORLD : બાંગ્લાદેશની ‘મેડ ઇન ચાઇના’ ટેન્કમાં અચાનક વિસ્ફોટ, બે સૈનિકોના દર્દનાક મોત
બાંગ્લાદેશ દ્વારા ચીની બનાવટના ટેન્કનો ઉપયોગ મોંઘો સાબિત થયો છે. બાંગ્લાદેશ સેના દ્વારા ઉપયોગમાં લેવાતી એક ચીની ટેન્ક તાલીમ દરમિયાન વિસ્ફોટ થઈ ગઈ. બે સૈનિકોના દુઃખદ મૃત્યુ થયા. સૈનિકો ટેન્કની અંદર ગોળીબાર કરવાની પ્રેક્ટિસ કરી રહ્યા હતા ત્યારે તે અચાનક વિસ્ફોટ થયો. આ દુ:ખદ અકસ્માતે ફરી એકવાર ચીની બનાવટના લશ્કરી શસ્ત્રોની ગુણવત્તા અને સલામતી અંગે [...] The post WORLD : બાંગ્લાદેશની ‘મેડ ઇન ચાઇના’ ટેન્કમાં અચાનક વિસ્ફોટ, બે સૈનિકોના દર્દનાક મોત appeared first on CN24NEWS .
Read full article on Cn24news