business
WORLD : ઈરાનનો રિયાલ રેકોર્ડ નીચલા સ્તરે : 1 ડોલર સામે 20 લાખ રિયાલથી વધુ
ઈરાનની આર્થિક લાઈફલાઈન કાપી દેવામાં આવશે તેવી ચેતવણી અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેટે રવિવારે આપી હતી. બેસેટે એક્સ પર એક નિવેદનમાં કહ્યું ‘પ્રમુખ ટ્રમ્પે ઈરાનની સૈન્ય ક્ષમતા છિન્નભિન્ન કરી છે, તમામ સૈન્ય ફેકટરીઓ નષ્ટ કરી છે અને પરમાણુ કાર્યક્રમનો અંત લાવી દીધો છે. તેમણે કહ્યું કે ‘હવે અમે આર્થિક આક્રમણ કરીશું જે ઈરાન માટે આર્થિક [...] The post WORLD : ઈરાનનો રિયાલ રેકોર્ડ નીચલા સ્તરે : 1 ડોલર સામે 20 લાખ રિયાલથી વધુ appeared first on CN24NEWS .
Read full article on Cn24news