top
લો બોલો, હવે નિવૃત્ત નાયબ કલેક્ટર સાથે સાયબર ફ્રોડ! WhatsApp પર આવેલી APK ફાઇલ ખોલતા જ બેન્ક ખાતામાંથી 56 હજાર રૂપિયા ગાયબ
નિવૃત્ત નાયબ કલેક્ટર ₹55,998ની સાયબર ઠગાઈનો ભોગ બન્યા. WhatsApp પર APK ફાઇલ ખોલતા બેંક ખાતામાંથી પૈસા ગાયબ થયા. પોલીસે તપાસ શરૂ કરી.
Read full article on News18 Gujarati