top
વલસાડમાં 166 શાહુકારો માટે ઓડિટ રિપોર્ટ ફરજિયાત, 7 દિવસમાં ખુલાસો નહી કરે તો થશે કાર્યવાહી
વલસાડ જિલ્લામાં 166 નોંધાયેલા શાહુકારો માટે ઑડિટ રિપોર્ટ ફરજિયાત કરાયો છે. જિલ્લા રજિસ્ટ્રારે જણાવ્યું કે, ગુજરાત નાણાં ધિરધાર અધિનિયમ-2011 મુજબ, 7 દિવસમાં ખુલાસો રજૂ ન કરનારા શાહુકારો સામે કાયદેસરની કાર્યવાહી થશે. માસિક અને વાર્ષિક હિસાબો ઓનલાઈન રજૂ કરવા પણ સૂચના અપાઈ છે, અન્યથા કડક પગલાં લેવાશે.
Read full article on Gujaratsamachar