top
VIRAL VIDEO: દમણ કલેક્ટરે થાર-ફોર્ચ્યુનરના માલિકોને લેવડાવ્યા અનોખા શપથ- 'હવે નહીં કરીએ હીરોગીરી-ભાઈગીરી'
Viral Video: કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં માર્ગ સુરક્ષા અને ટ્રાફિક શિસ્ત જાળવવા માટે વહીવટી તંત્ર અને આરટીઓ (RTO) વિભાગ દ્વારા એક અનોખો અને વિશિષ્ટ જાગૃતિ અભિયાન 'રફ્તાર નહીં, સંસ્કાર' શરૂ કરવામાં આવ્યો છે.
Read full article on Gujarati Jagran