business
વિદેશ મંત્રાલયે આપ્યું લિસ્ટઃ આ 25 દેશોમાં તમને Visa વગર મળી જશે એન્ટ્રી; ફટાફટ ચેક કરી લો યાદી
Visa Free Countries for Indians: કેટલાક દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી માટે ખાસ નિયમો છે. ઉદાહરણ તરીકે, ડોમિનિકન રિપબ્લિકમાં પ્રવેશ માત્ર તે ભારતીયોને જ મળશે, જેમની પાસે અમેરિકા, યૂરોપીય સંઘ, બ્રિટેન અથવા કેનેડાના માન્ય વિઝા હોય. ફિલીપીન્સમાં 14 કે 30 દિવસ વિધા ફ્રી પ્રવેશની શરતો અનુસાર મળશે.
Read full article on News18 Gujarati