Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
crime

VIDEO : સાઉદીના સંરક્ષણ મંત્રાલય અને સૌથી મોટી તેલ રિફાઈનરી પર મિસાઈલ હુમલો : હુથીઓએ ટાર્ગેટ કરી હોવાનો દાવો

📰 Gujaratsamachar 🕐 1 min read 📅 October 27, 2026 👁 1 views
VIDEO : સાઉદીના સંરક્ષણ મંત્રાલય અને સૌથી મોટી તેલ રિફાઈનરી પર મિસાઈલ હુમલો : હુથીઓએ ટાર્ગેટ કરી હોવાનો દાવો
યમનના હુથી બળવાખોરોએ સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં સંરક્ષણ મંત્રાલય અને રાસ તાનુરા તેલ રિફાઇનરી પર બેલેસ્ટિક મિસાઈલ હુમલાનો દાવો કર્યો છે. સાઉદીએ 3 મિસાઈલોને હવામાં તોડી પાડવાનો દાવો કર્યો છે. આ હુમલા બાદ બ્લૂમબર્ગના અહેવાલ મુજબ રિફાઇનરીમાં લાગેલી આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. ઈજિપ્તે સાઉદીને સૈન્ય સમર્થન આપતા પ્રાદેશિક તણાવ વધ્યો છે.
Read full article on Gujaratsamachar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan