top
video: Reel બનાવવા નદીમાં ઉતારી સ્કોર્પિયો, ફસાતા સ્થાનિકો અને પોલીસે બચાવ્યા
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના સોનમર્ગ વિસ્તારમાં એક ચિંતાજનક ઘટના સામે આવી. સોશિયલ મીડિયા પર વાયરલ રીલ બનાવવાની ઘેલછામાં યુવકોનો જીવ જોખમમાં મુકાવાનો કિસ્સો સામે આવ્યો છે. સિંધ નદી પાસે રીલ બનાવવાના ચક્કરમાં કેટલાક યુવકોએ પોતાની મહિન્દ્રા સ્કોર્પિયો (SUV) કાર નદીના ધસમસતા પ્રવાહમાં ઉતારી દીધી હતી. પરિણામે કાર પાણીના મજબૂત પ્રવાહમાં ફસાઈ ગઈ હતી. View this post [...] The post video: Reel બનાવવા નદીમાં ઉતારી સ્કોર્પિયો, ફસાતા સ્થાનિકો અને પોલીસે બચાવ્યા appeared first on chitralekha .
Read full article on Chitralekha