business
VIDEO: દુનિયાની સૌથી મોટી સોનાની ઈંટ, 521 કિલો વજન; ઉઠાવવી તો દૂર હલાવવી પણ મુશ્કેલ
World’s largest gold bar: ઓસ્ટ્રેલિયાની ધ પર્થ મિંટ એ 521.2 કિલોની દુનિયાની સૌથી મોટી સોનાની ઈંટ તૈયાર કરીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. સોનાની આ ઈંટ એટલી ભારે છે કે તેને ઉઠાવવી તો દૂર, હલાવવી પણ મુશ્કેલ છે.
Read full article on News18 Gujarati