top
VIDEO : દિલ્હીમાં ફેક્ટરીમાં ભીષણ આગ, ગભરાટમાં ઈમારત પરથી કૂદતા 6 લોકો ઘાયલ
ઉત્તર-પશ્ચિમ દિલ્હીના સ્વરૂપ નગર વિસ્તારમાં સ્પોર્ટ્સ ગિયર ફેક્ટરીમાં રવિવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. જુડો ડ્રેસ અને બોક્સિંગ ગ્લવ્ઝ બનાવતી ફેક્ટરીમાં લાગેલી આગને કારણે સામેની ઇમારતમાંથી 6 લોકો ગભરાટમાં કૂદી પડતાં ઇજાગ્રસ્ત થયા હતા. 15 ફાયર ટેન્ડરોએ આગ પર કાબૂ મેળવ્યો હતો. તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે અને તેઓ જોખમ બહાર છે. આગનું કારણ અકબંધ છે.
Read full article on Gujaratsamachar