politics
ડાંગના ગારખડીમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ, સીતાવનમાં રામ-સીતા, લક્ષ્મણની મૂર્તિઓ ખંડિત કરાતા આક્રોશ- Video
ડાંગના ગારખડીમાં ધાર્મિક મૂર્તિઓને ખંડિત કરવાનો પ્રયાસ કરવામાં આવતા આક્રોશ ભભુકી ઉઠ્યો છે. કેટલાક અજાણ્યા ઈસમોએ સીતાવનમાં ભગવાન શ્રીરામ, સીતામાતા, હનુમાનજી અને લક્ષ્મણજીની મૂર્તિને ખંડિત કરતા લોકોમાં રોષ ફેલાયો છે.
Read full article on Tv9 Gujarati