business
Vedanta News: વેંદાતાની કંપનીએ કરી 1700 કરોડ રૂપિયાની જાહેરાત, શેર પર કોઈ અસર થશે કે નહીં?
વેદાંતા ઓઈલ એન્ડ ગેસ લિમિટેડ રાજસ્થાનના નોર્થમાં નાણાકીય વર્ષ 2027 દરમિયાન 200 મિલિયન ડોલરનું (લગભગ 1700 કરોડ) રોકાણ કરવાની યોજના બનાવી રહી છે. કંપની તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર, આ રોકાણનો ઉપયોગ તેલની રિકવરી વધારવા, ઉત્પાદનમાં વૃદ્ધિ કરવા અને સંસાધનોને ભંડારમાં બદલવાની યોજનાઓમાં કરવામાં આવશે.
Read full article on News18 Gujarati