Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

વડોદરા મ્યુનિ. કોર્પોરેશનની તિજોરી તળિયા ઝાટક હોવાનો દાવો

📰 Gujaratsamachar 🕐 1 min read 📅 September 5, 2026 👁 4 views
વડોદરા મ્યુનિ. કોર્પોરેશનની તિજોરી તળિયા ઝાટક હોવાનો દાવો
વડોદરા કોર્પોરેશનની આર્થિક સ્થિતિ કથળી હોવાના આક્ષેપો થયા છે. કોંગી કાઉન્સિલરે કમિશનરને રજૂઆત કરતા જણાવ્યું કે, કોર્પોરેશન પાસે માત્ર 2 માસના પગાર ચૂકવવા પૂરતું ભંડોળ છે. કર્મચારીઓને પણ અનિયમિત પગાર મળે છે. કોર્પોરેશનની વાસ્તવિક સ્થિતિ જાણવા 'શ્વેત પત્ર' બહાર પાડવાની માંગ કરાઈ છે.
Read full article on Gujaratsamachar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan