politics
Vadodara News: ભાઈ નથી તો શું થયું, સરહદનો જવાન તો છે! વડોદરાથી શરૂ થયેલા અનોખા અભિયાનમાં 14 દેશોમાંથી આવી 68,000 થી વધુ રાખડી
Vadodara News:દેશની રક્ષા માટે ગમે તેવા કપરા અને પ્રતિકૂળ વાતાવરણમાં સરહદ પર ખડેપગે તૈનાત ભારતીય સેનાના જવાનો માટે વડોદરા શહેરથી એક અત્યંત ભાવુક અને પ્રેરણાદાયી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. વડોદરાના પૂર્વ શિક્ષક અને જાણીતા લેખક સંજય બચ્છાવ દ્વારા શરૂ કરવામાં આવેલા આ મહાઅભિયાન હેઠળ આ વર્ષે રક્ષાબંધન પર્વ નિમિત્તે 68,000 થી પણ વધુ રાખડીઓ દેશના વીર જવાનો સુધી પહોંચાડવામાં આવશે.
Read full article on Gujarati Jagran