crime
Vadodara: પથ્થરગેટમાં રહેણાંક ફ્લેટમાં DCB પોલીસના દરોડા, જુગાર રમતા 13 પત્તાપ્રેમી ઝડપાયા; રૂ.3.25 લાખનો જપ્ત
Vadodara: વડોદરા શહેરમાં પવિત્ર શ્રાવણ માસના આગમન પૂર્વે જ અસામાજિક પ્રવૃત્તિઓ અને જુગારધામો સામે પોલીસે લાલ આંખ કરી છે. શહેરના પથ્થરગેટ વિસ્તારમાં આવેલા જય કુબેર રેસિડેન્સીના એક ફ્લેટમાં ધમધમતી જુગારની મહેફિલ પર ડીસીબી (DCB) પોલીસે બાતમીના આધારે સફળ દરોડો પાડીને કુલ 13 જુગારીઓને ઝડપી પાડ્યા છે.
Read full article on Gujarati Jagran