business
વાયદા બજારમાં કડાકો, સોનું 1.65 લાખ અને ચાંદી 2.50 લાખની નજીક પહોંચ્યા બાદ ગબડ્યાં, જાણો લેટેસ્ટ રેટ
વાયદા બજારમાં આજે સોના અને ચાંદી બંનેના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત તેજીમાં રહેલી કિંમતી ધાતુઓમાં આજે અચાનક પ્રોફિટ બુકિંગ જોવા મળતાં ભાવ ઊંચા સ્તરેથી નીચે સરકી ગયા છે. ગઈકાલે સોનું રૂ.1.65 લાખની નજીક અને ચાંદી રૂ.2.50 લાખની નજીક પહોંચી હતી, પરંતુ આજે બજાર ખુલતાની સાથે જ બંને ધાતુઓમાં નરમાઈ [...]
Read full article on Gujaratmitra