business
UPIનો ઉપયોગ કરતા લોકો માટે એલર્ટ, આ ન્યૂઝ જાણવાનું ન ચૂકતા
વર્તમાન ચર્ચા મુજબ, ₹2,000થી વધુના યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર આશરે 0.4% ચાર્જ લગાવવાના વિકલ્પ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. આ ચાર્જ મુખ્યત્વે દુકાનદારો અને અન્ય મર્ચન્ટને કરવામાં આવતા મોટા યુપીઆઈ પેમેન્ટ પર લાગુ થવાની સંભાવના છે.
Read full article on News18 Gujarati