business
TVS, Bajaj કે Ather! વેચાણના મામલે કોણ આગળ? કઈ કંપનીના EV સ્કૂટર વધારે ખરીદી રહ્યા છે લોકો?
ગ્રાહક બેટરી રેન્જ, ચાર્જિંગ સુવિધા અને કિંમત પર ધ્યાન આપીને પસંદગી કરી રહ્યા છે. સરકારની સબસિડી અને નવા મોડલ્સના લોન્ચે પણ વેચાણને પ્રોત્સાહન આપ્યું છે. જુલાઈ 2026નો આ આંકડો ગત વર્ષની તુલનામાં લગભગ બમણો છે, જે ઈન્ડસ્ટ્રી માટે પોઝિટિવ સાઈન છે.
Read full article on News18 Gujarati