business
TVS ટેન્શનમાં! માર્કેટમાં વધ્યો આ ઈલેક્ટ્રિક સ્કૂટરનો ક્રેઝ, સટાસટ 3 લાખ લોકોએ ખરીદી લીધું
Bajaj Chetak sales 2026: ભારતમાં હવે પેટ્રોલના બદલે ઈલેક્ટ્રિક સ્કૂટર લોકો વધારે પસંદ કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. માર્કેટમાં ધડાધડ ઈલેક્ટ્રિક સ્કૂટરો વેચાઈ રહ્યા છે. જેનું તાજુ ઉદાહરણ છે બજાજ ઓટોનું સેલિંગ. બજાજ ઓટોએ પહેલીવાર એક કેલેન્ડર યરમાં 3 લાખથી વધારે ઈલેક્ટ્રિક સ્કૂટરોનું વેચાણ કર્યું છે.
Read full article on News18 Gujarati