business
ટ્રેનમાં મોબાઇલ કે કિંમતી સામાન ચોરાય તો શું રેલવે કરશે ભરપાઈ? વળતર મેળવવા તરત જ ઉઠાવો આ જરૂરી પગલાં
ટ્રેનમાં મુસાફરી દરમિયાન સામાનની ચોરી થઈ જાય તો વળતર કેવી રીતે મળશે? GRP અને RPFમાં ફરિયાદ નોંધાવવાથી લઈને FIR, જરૂરી દસ્તાવેજો અને કાયદાકીય કાર્યવાહી સુધીની સંપૂર્ણ પ્રક્રિયા જાણો.
Read full article on News18 Gujarati