top
તમિલનાડુમાં ગઠબંધનની જાહેરાત, CM વિજયની આગેવાનીમાં બન્યો 'સેક્યુલર, સોશિયલ જસ્ટિસ, વિક્ટ્રી ફ્રન્ટ'
તમિલનાડુમાં મુખ્યમંત્રી સી. જોસેફ વિજયના નેતૃત્વ હેઠળના સહયોગી પક્ષોએ નવા રાજકીય ગઠબંધન 'સેક્યુલર, સોશિયલ જસ્ટિસ, વિક્ટ્રી ફ્રન્ટ'ની જાહેરાત કરી છે. TNCC પ્રમુખ બી. મણિકમ ટાગોરે જણાવ્યું કે, આ મોરચો રાજ્યના અધિકારો માટે લડશે અને આગામી પેટાચૂંટણીઓ પણ લડશે. વિજયના નેતૃત્વમાં આ ગઠબંધન તમિલનાડુના રાજકારણમાં નવી દિશા આપશે.
Read full article on Gujaratsamachar