Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

તમે ગાંધીજીને વાંચશો તો ક્યારેક નવનિર્માણ શબ્દ નહીં મળે, હંમેશા પુનઃનિર્માણ વિશે વિચાર આપ્યોઃ અમિત શાહ

📰 Tv9 Gujarati 🕐 1 min read 📅 August 27, 2026 👁 3 views
તમે ગાંધીજીને વાંચશો તો ક્યારેક નવનિર્માણ શબ્દ નહીં મળે, હંમેશા પુનઃનિર્માણ વિશે વિચાર આપ્યોઃ અમિત શાહ
અમિત શાહે વધુમાં એમ પણ કહ્યું કે, ગાંધીજીનો સંદેશ ગઈકાલે પણ અટલો જ સાર્થક હતો જેટલો આજે છે અને આવનારા 100 વર્ષે પણ રહેવાનો છે. ગાંધીજીએ આપેલા સંદેશનુ એક વાક્ય અહીં લખેલ છે. ગાંધીજી એ સંદેશ સ્વરૂપે કહ્યું હતુ કે મે કાંઈ નવું નથી કહ્યું જે સદીઓથી સાંભળતો આવ્યો છુ તે જ કહ્યું છે.
Read full article on Tv9 Gujarati

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan